Friday, 17 June 2016

Top Best Gujarati Whatsapp Status And Quotes in Hindi

See Here Best Whatsapp Gujarati Status Gujarati Prem NA Status Gujarati Whatsapp Status Gujarati is One of My Favorite language And Here We Updated Gujarati Status In Gujarati Language Best Gujarati Quotes Gujarati Whatsapp Status And Gujarati Suvichar And Much More Gujarati Sad Whatsapp Status Gujarati Attitude Status Enjoy It WHatsapp Gujarati Status Gujarati Prem NA Status 

                                                

best gujarati status

"માણસ  આખી દુનિયા સામે લડી શકે છે ,પણ પોતાનાં  અંગત લોકો સામે લડી શકતો નથી ,,,,કારણ કે ,,,,,એમની સાથે એને જીતવું નથી  હોતું પણ "જીવવું " હોય છે ,"Be Happy"                              
 સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન  ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો  દેખાય 
 લાંબી આ સફરમાં ,,,,,,જિંદગી ના ઘણા રૂપ જોયા છે તમે એકલા શાને રાડો છો ,સાથી તો એમેય ખોયા છે,

આંશુઓનું  કદીયે  વજન  નથી  હોતું   ,,!!!છતાંય ,, ,,,  ,,!!!
જયારે એ આંખમાંથી નીકળી જાય ત્યારે દિલ હલકું જરૂર થયી જાય છે,,,!!

 નંદ ઘેર આનંદ ભયો ,
જાય કનૈયા લાલ  કી
હાથી ઘોડા પાલખી ,
જાય   કનૈયા  લાલ કી
જાય રણછોડ ,માખણ ચોર ,.
 વિચારોની  શક્તિ  આગ  કે  વીજળી  જેવી  છે ,તેની સાથે મજાક મશ્કરી કરવી ખતરનાક છે ,,.
ખબર છે એ પાપ  છે તો પણ એ પાપ  હું વારંવાર કરું છું ,તારી યાદો ને પ્રેમ  હું વર કરું છું ,,,!! 





"પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!એતો શહેર માં થાય તો લવ કેવાય…                           ને ગોમ માં થાય તો લફરું કેવાય…!"



  "દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે,                              કાં તો હૃદય ના, કાં તો આંખો ના."

                           
               "ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો,                   કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ."
                          


                      "સમય ભલે દેખાતો નથી,                     પણ ઘણુંબધું દેખાડી જાય છે "

  



                  "તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં                                 દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું"


ઈન્તજારમાં બિછાવી છે મેં પાંપણો,હ્રદય ધડકે છે સતત તમારી યાદમાં,ઝંખે છે રોમ રોમ કાયમનું મિલન,ખુશ્બૂ સમાઈ જાય જેમ ગુલાબમાં.


 આસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે,
કહ્યા વગર સધળું સમજે એવા સગપણ ક્યાં છે ?
કહ્યા વગર સધળું સમજે એવા સગપણ ક્યાં છે ?



 “કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી પણ આપણી અપેક્ષા વધારે હોઈ છે”



"હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો."


"જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે"


"બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી."


"અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી."


"અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે"


"એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે."







માનવતા તો મેં
બ્લડબેંક માં જોઇ છે દોસ્ત..લોહી ની બોટલ પર જાતિ ના લેબલ હોતા નથી..

જોવી હોય તો આસન છે જોવી બીજાની ભૂલ, પણ કયારે ના દેખાય પોતાની ભૂલ,સુધારી લેવા જેવી છે પોતાની ભુલ ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલુ માનવી કરે કબુલ તો હર રોજ દિલ મ ઉગે સુખ ના ફૂલ


પ્રેમ એટલે...મારી તમામ તકલીફોને ભૂલી
તારા એક એક અરમાનોને
પુરા કરવા અથાગ બનીને મારું મથવું...



નિષ્ફળ પ્રેમ એ કાચી સુવાવડ જેવો.. દુખ કાયમ નું રહે અને ભૂલાય પણ નહિ..

"Tane Malva Nu man Thaay Che Jyare Vasant Na Vayra Mara Swasho ma Samay che".rcMind


"Hey Wali Hu Tane Kyare Pan Radva Nai Dau Pan Tu mane Bus Aavi Reeti Prem Karje".

આગળ જુઓ શાયરી (Also see here):