Saturday, 14 January 2017

udi patang ni dori aakshama


આતો દુનિયાની રસમ એને નડે છે ,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે ,
પણ શાયદ નશીબમાં જ છે એનું કપાવાનું ,
એટલે ઘણા હાથમાં એ ચગે છે,

મગફળીની ખુશ્બુ,ગોળની મીઠાશ
મકાઈ ની રોટલી ,સરસવનું સાગ
દિલ ની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર,



મીઠા ગોળમાં મળી ગયા તલ ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર,