Friday, 17 June 2016

TOP 10 Best Gujarati Whatsapp Status Quotes 2016

See hear gujarati font status for whatsapp , gujarati font status for facebook , Gujarati status for fb , Gujarati msg status for faceboook , gujarati msg status for fb , gujarati, Gujarati Status for Whatsapp : After Sharabi Shayari & Hurt Whatsapp Status in Hindi, Today We are going to Share TOP Gujarati Status for Gujarati Attitude Status Whatsapp Status,Whatsapp Messages in Hindi about Gujarati Attitude Status and Whatsapp .Awesome Gujarati Love Status Whatsapp Status,Whatsapp Messages about Awesome Gujarati Love Status and Whatsapp Jokes.



                                                                   
gujarati status




નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી.
"સબંધ" અને "સંપતી",


.
મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.
શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,



ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.





હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો નથી !
                                                                 

જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.



બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.



બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.



અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

                                                                   
gujarati status

કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણલોહી તો સીધું જ પીતા હોય છે.




અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.



ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો

.


દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.

                                                                       
gujarati status

દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.



ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.



એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે.



કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો,
જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે.


                                                                         
gujarati status


કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે
પણ
લોહી તો સીધું જ પીતા હોય છે.




પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!

એતો શહેર માં થાય તો લવ કેવાય…
ને ગોમ માં થાય તો લફરું કેવાય…!




દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હૃદય ના, કાં તો આંખો ના.



ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો,
કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ.

                                                                     
gujarati status


ખરેખર ભવિષ્ય હોતું જ નથી,
આપણે તેનું નિર્માણ કરવું પડે છે.
ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી,
અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.





એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો….રસ્તો તરત આપી દેવો,
બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે
તમારા બાળકને તમારો ધર્મ જરૂર શીખવાડો
પણ કોઈના ધર્મનો વિરોધ કરતા નહિ.





મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી
વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના.
સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે
પાણી અને પ્રેમ આપમેળે જ રસ્તો કરી લે છે.

                                                 

આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.



સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ.



મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.



સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે
જો છૂટા પડ્યા નું દુઃખ ના થાય,
તો સમજવું કે તો જોડાયા જ નહોતા.




હીંબકા ભરી-ભરીને રોયા મારા ભાઇબંધ,
મેં તો ખાલી એટલું જ પુછયુ’તુ કે ‘ભાભી સાચવે તો છે ને ?
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.



તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,
તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.




કોઈ હસી ગયો ને કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો ને કોઈ ચડી ગયો,
થઇ આંખ બંધ ઓઢ્યું કફન એટલે થયું,
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો.

ગરીબ ને ઓછું પડે છે
,એટલે એ  દુ:ખી  છે ,
અને ધનવાન વધારે જોયીએ છે,
  એટલે દુઃખી  છે.

                                                               


પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવન માં,
પણ બીજા ને હસાવતા રેહવું મને ગમે છે.





જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું,
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો,
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.



તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર,
મને તારા હસ્તાક્ષર મળી ગયા.



કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.



ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ, પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ.

Also See here: